મહીસાગર જિલ્લો

વિકિપીડિયામાંથી
મહીસાગર જિલ્લો

મહિસાગર જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં સ્થાન
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 23°07′59″N 73°37′00″E / 23.133°N 73.6167°E / 23.133; 73.6167
દેશ ભારત
રાજ્યગુજરાત
સ્થાપના૨૬ જાન્યુઆરી ૨૦૧૩
નામકરણમહી નદી
સરકાર
 • પ્રકારજિલ્લા પંચાયત
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૯,૯૪,૬૨૪
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી, અંગ્રેજી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
ટેલિફોન કોડ+૯૧૨૬૭૪
વાહન નોંધણીGJ-35
વેબસાઇટhttp://mahisagar.gujarat.gov.in/

મહીસાગર કે મહિસાગર જિલ્લો ગુજરાત રાજ્યમાં આવેલો જિલ્લો છે. લુણાવાડા આ જિલ્લાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

મહીસાગર જિલ્લો ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૩એ પંચમહાલ અને ખેડામાંથી છુટો પડ્યો હતો.[૧][૨] ખેડા જિલ્લામાંથી બાલાસિનોર અને વિરપુર તાલુકાઓ વિભાજીત થઈ નવા મહીસાગર જિલ્લામાં જોડાયા, જ્યારે ગળતેશ્વર નવો તાલુકો બની ખેડા જિલ્લામાં રહ્યો.[૩] પંચમહાલ જિલ્લામાંથી લુણાવાડા, ખાનપુર, કડાણા અને સંતરામપુર તાલુકાઓનો સમાવેશ આ નવા બનેલા જિલ્લામાં થયો છે.[૧]

તાલુકાઓ[ફેરફાર કરો]

મહીસાગર જિલ્લામાં ૬ તાલુકાઓનો સમાવેશ થાય છે.

  1. લુણાવાડા
  2. ખાનપુર
  3. કડાણા
  4. સંતરામપુર
  5. બાલાસિનોર
  6. વિરપુર

રાજકારણ[ફેરફાર કરો]

વિધાન સભા બેઠકો[ફેરફાર કરો]

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૨૨ લુણાવાડા ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસ
૧૨૩ સંતરામપુર (ST) ડો. કુબેરભાઇ દિંદોર ભાજપ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "મહીસાગર જિલ્લો જાહેર થતાં ખુશી". ભાસ્કર ન્યુઝ, લુણાવાડા. દિવ્ય ભાસ્કર. ૪ ઓક્ટોબર ૨૦૧૨. મૂળ સંગ્રહિત માંથી 2014-09-07 પર સંગ્રહિત. મેળવેલ 7 સપ્ટેમ્બર 2014. CS1 maint: discouraged parameter (link)
  2. કન્હૈયા કોષ્ટિ (૧૩ ઓક્ટોબર ૨૦૧૨). "નવા જિલ્લાઓની સફર - ગાંધીનગરથી મહિસાગર સુધી". gujarati.oneindia.in. મૂળ સંગ્રહિત માંથી 2014-09-07 પર સંગ્રહિત. મેળવેલ ૭ સપ્ટેમ્બર ૨૦૧૪.
  3. "મહિસાગર જિલ્લો અને બે નવા તાલુકા અસ્તિત્વમાં આવે તેવી સેવાતી અટકળો". સંદેશ, ખેડા-આણંદ. સંદેશ. ૩૧ જુલાઇ ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી 2014-09-07 પર સંગ્રહિત. મેળવેલ ૭ સપ્ટેમ્બર ૨૦૧૪. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]