લખાણ પર જાઓ

સંતરામપુર

વિકિપીડિયામાંથી
સંતરામપુર

બ્રહ્મપુરી
સંતરામપુર
સંતરામપુર is located in ગુજરાત
સંતરામપુર
સંતરામપુર
સંતરામપુરનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 23°11′22″N 73°53′34″E / 23.1895°N 73.8928°E / 23.1895; 73.8928
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોમહીસાગર
વોર્ડ
સંતરામપુર નગરપાલિકાસ્થાપના ૧૫ એપ્રિલ, ૧૯૯૪
સરકાર
 • માળખુંનગરપાલિકા
 • પ્રમુખશિવાભાઇ વાંકર
 • ચીફ ઓફિસરએચ. જે. અગ્રવાલ
ઊંચાઇ
૧૪૦ m (૪૬૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૯,૪૬૫
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી,હિન્દી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિનકોડ
૩૮૯ ૨૬૦
ટેલિફોન કોડ(૯૧) ૨૬૭૫
વાહન નોંધણીGJ-17/GJ-35
સાક્ષરતા દર૮૪.૯૯%
લોક સભા વિસ્તારદાહોદ
વિધાન સભા વિસ્તારસંતરામપુર
વેબસાઇટwww.npsantrampur.com

સંતરામપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાનો મહત્વના સંતરામપુર તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

સંત રજવાડું

[ફેરફાર કરો]
સંતરામપુર રજવાડાનું રાજચિહ્ન

૧૯૪૭ પહેલાં સંતરામપુર રજવાડું હતું જે આઝાદી પછી ૧૦ જુન, ૧૯૪૮ના રોજ ભારતમાં ભળી ગયું હતું. રાજ્યના શાસકો પરમાર વંશના રાજપૂતો હતા.[]

  • .... - ૧૮૭૨ ભગવાનસિંહજી
  • ૧૭ એપ્રિલ ૧૮૭૩ - ૧૦ જાન્યુઆરી ૧૮૯૬ પ્રતાપસિંહજી ભગવાનસિંહજી
  • ૩૧ ઓગસ્ટ ૧૮૯૬ - ૨૨ ડિસેમ્બર ૧૯૪૬ જોરાવરસિંહજી પ્રતાપસિંહજી (જ. ૧૮૮૧ - મૃ. ૧૯૪૬)
  • ૨૨ ડિસેમ્બર ૧૯૪૬ - ૧૫ ડિસેમ્બર ૧૯૪૭ પ્રવિણસિંહજી જોરાવરસિંહજી (જ. ૧૯૦૭ - મૃ. ....)

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ,[] સંતરામપુરની વસ્તી ૧૯,૪૬૫ હતી.

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]
  1. હવા મહેલ
  2. માનગઢ ટેકરી
  3. કડાણા બંધ
  4. મા ભુવનેશ્વરી મંદિર
  5. મા હરસિદ્ધિ મંદિર
  6. રવાડી મેળો[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "સંત (રજવાડી રાજ્ય)". મૂળ માંથી 2018-01-23 પર સંગ્રહિત. મેળવેલ 2015-11-30.
  2. "Santrampur Population, Caste Data Panchmahal Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૮.
  3. "સંતરામપુરનો ઐતિહાસિક રવાડી મેળો વહીવટી આટીઘુંટીમાં અટવાયો: યુવાનો નિરાશ". મૂળ માંથી 2018-07-01 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ એપ્રિલ ૨૦૧૬.