લખાણ પર જાઓ

કડાણા બંધ

વિકિપીડિયામાંથી
કડાણા બંધ
કડાણા બંધ is located in ભારત
કડાણા બંધ
કડાણા બંધનું ભારતમાં સ્થાન
દેશભારત
સ્થળમહીસાગર જિલ્લો
અક્ષાંશ-રેખાંશ23°18′26.12″N 73°49′38.12″E / 23.3072556°N 73.8272556°E / 23.3072556; 73.8272556
હેતુવિદ્યુત, સિંચાઇ, પાણી સંગ્રહ
સ્થિતિસક્રિય
બાંધકામ શરુઆત૧૯૭૯
ઉદ્ઘાટન તારીખ૧૯૮૯
બંધ અને સ્પિલવે
બંધનો પ્રકારમેસોનરી
નદીમહી નદી
ઊંચાઇ66 m (217 ft)
લંબાઈ575 m (1,886 ft)
સરોવર
સક્રિય ક્ષમતા1,203,000,000 m3 (975,000 acre⋅ft)
સ્ત્રાવ વિસ્તાર25,520 km2 (9,850 sq mi)
શરૂઆત તારીખતબક્કો ૧: ૧૯૯૦
તબક્કો ૨: ૧૯૯૮
ટર્બાઇનતબક્કો ૧: ૨ x ૬૦ મેગાવોટ ફ્રાન્સિસ પ્રકાર
તબક્કો ૨: ૨ x ૬૦ મેગાવોટ ફ્રાન્સિસ પ્રકાર
સ્થાપિત ક્ષમતા૨૪૦ મેગાવોટ

કડાણા બંધ ગુજરાતના મહીસાગર જિલ્લામાં મહી નદી પર આવેલો બંધ છે. આ બંધ ૧૯૭૯ થી ૧૯૮૯ની વચ્ચે બંધાયો હતો. બંધ પર જળ વિદ્યુત ઉત્પાદન કેન્દ્ર આવેલું છે. જેના પ્રથમ બે જનરેટર ૧૯૯૦માં અને બીજાં બે જનરેટર ૧૯૯૮માં સ્થાપિત કરવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કાના બે જનરેટર ફ્રાન્સિસ ટર્બાઇન છે, જે ભારે માંગના સમયે વિદ્યુત ઉત્પન્ન કરે છે, તેમજ રાત્રિ જેવા ઓછી માંગના સમયે પાણીને પાછું સરોવરમાં ઠાલવી શકે છે.[][][]

વિદ્યુત મથક

[ફેરફાર કરો]

આ બંધની સ્થાપિત વિદ્યુત ઉત્પાદન ક્ષમતા ૨૪૦ મેગા વોટ છે.[]

તબક્કો યુનિટ ક્રમ સ્થાપિત ક્ષમતા (MW) શરૂઆતની તારીખ સ્થિતિ
તબક્કો ૧  ૬૦ ૧૯૯૦ માર્ચ  સક્રિય
તબક્કો ૧ ૬૦ ૧૯૯૦ સપ્ટેમ્બર  સક્રિય
તબક્કો ૨ ૬૦ ૧૯૯૮ જાન્યુઆરી  સક્રિય
તબક્કો ૨ ૬૦ ૧૯૯૮ મે સક્રિય

કડાણા બંધ તેની બાંધકામની વિશેષતાઓના કારણે જાળવણી અને પ્રવાસનને ઉત્તેજન આપવા માટે રાષ્ટ્રીય ભૂસ્તર સ્થાપત્ય તરીકે જાહેર કરાયું છે.[][][]

નદીનાથ મહાદેવ

[ફેરફાર કરો]

કડાણા બંધ પાસે નદીનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જે મોટાભાગે બંધના ડૂબાણમાં જ રહે છે. ૨૦૨૦માં પાણીની સપાટી ઘટતાં ૨૦ વર્ષ પછી મંદિર દેખાયું હતું.[] આ મંદિરે દર મહા શિવરાત્રી તેમજ મહીપૂનમનો મેળો ભરાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "240 MW capacity Kadana Dam generates at most two hours of hydro-electricity: GETC report". The Indian Express. ૬ જૂન ૨૦૦૯. મેળવેલ ૨૪ માર્ચ ૨૦૧૪. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  2. "Water Resources Development Projects in the Mahi Basin". National Institute of Hydrology Roorkee. મૂળ માંથી 2012-02-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ માર્ચ ૨૦૧૪. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. "Pumped Storage Schemes in India". Central Board of Irrigation & Power. મૂળ માંથી 2014-03-30 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ માર્ચ ૨૦૧૪. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  4. "Gujarat State Electricity Corporation Limited". gsecl.in. મૂળ માંથી 2014-03-20 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ માર્ચ ૨૦૧૪. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  5. "National Geological Monument, from Geological Survey of India website". મૂળ માંથી 2017-07-12 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-04. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  6. "Geo-Heritage Sites". pib.nic.in. Press Information Bureau. 2016-03-09. મેળવેલ 2018-09-15. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  7. national geo-heritage of India, સંગ્રહિત ૨૦૧૭-૦૧-૧૧ ના રોજ વેબેક મશિન INTACH
  8. "ઐતિહાસિક: 20 વર્ષ બાદ કડાણા ડેમમાં પાણીનું સ્તર નીચું જતાં શિવલિંગના દર્શન થયા". Divya Bhaskar. 2020-08-10. મેળવેલ 2021-02-26. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)