લખાણ પર જાઓ

બાલાસિનોર તાલુકો

વિકિપીડિયામાંથી
બાલાસિનોર તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોમહીસાગર
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૪૫૮૨૩
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

બાલાસિનોર તાલુકો ગુજરાતના મહીસાગર જિલ્લાનો તાલુકો છે. બાલાસિનોર આ તાલુકાનું મુખ્ય મથક છે.

બાલાસિનોર તાલુકાની એક તરફ સાબરકાંઠા જિલ્લો તેમ જ બીજી તરફ પંચમહાલ જિલ્લો આવેલો છે. પૂર્વ દિશામાંથી મહી નદી પસાર થાય છે. બાલાસિનોર તાલુકાની કુલ વસ્તી ર૦૧૧ મુજબ ૧,૪૫,૮૨૩ જેટલી છે.[૧] આ તાલુકામાં ૩ (ત્રણ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલાં છે. અહીં વણાકબોરી ખાતે વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર આવેલ છે.

બાલાસિનોર તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

બાલાસિનોર તાલુકામાં કુલ ૪૭ ગામો આવેલાં છે[૧] તેમ જ ગ્રામ પંચાયતોની સંખ્યા કુલ ૪૦ (ચાલીસ) છે.

બાલાસિનોર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "About Mahisagar". મહીસાગર જિલ્લા કલેક્ટર - કચેરી. મેળવેલ ૧૧ ઓક્ટોબર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]