કડાણા તાલુકો

વિકિપીડિયામાંથી
કડાણા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોમહીસાગર
મુખ્ય મથકકડાણા
વિસ્તાર
 • કુલ૪૦,૨૫૫ km2 (૧૫૫૪૩ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૨૯૫૪૫
 • ગીચતા૩.૨/km2 (૮.૩/sq mi)
 • લિંગ પ્રમાણ
૯૫૧
 • સાક્ષરતા
૬૮.૧૭%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

કડાણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાનો તાલુકો છે. કડાણા આ તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકામાં ૧૩૨ જેટલાં ગામોનો સમાવેશ થાય છે.[૧]

કડાણા તાલુકાની વસતી ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે ૧,૨૯,૫૪૫ છે.[૨][૩] તાલુકાનો કુલ વિસ્તાર ૪૦,૨૫૫ ચો. કિમી. છે.[૨]

કડાણા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

કડાણા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Kadana Taluka - PanchMahal". મેળવેલ ૧૧ ઓક્ટોબર ૨૦૧૬.
  2. ૨.૦ ૨.૧ "About Mahisagar". મહીસાગર જિલ્લા કલેક્ટર - કચેરી. મેળવેલ ૧૧ ઓક્ટોબર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
  3. "Kadana Taluka Population, Religion, Caste Panchmahal district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૨ એપ્રિલ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]