લખાણ પર જાઓ

પાનમ બંધ

વિકિપીડિયામાંથી
પાનમ બંધ
પાનમ બંધ is located in ગુજરાત
પાનમ બંધ
ગુજરાતમાં સ્થાન
દેશભારત
સ્થળમહીસાગર જિલ્લો
અક્ષાંશ-રેખાંશ23°03′14.0″N 73°43′01.7″E / 23.053889°N 73.717139°E / 23.053889; 73.717139
સ્થિતિસક્રિય
બાંધકામ શરુઆત૧૯૭૧[]
ઉદ્ઘાટન તારીખ૧૯૯૯
બાંધકામ ખર્ચ૧૨૮.૫૭ કરોડ ર્
બંધ અને સ્પિલવે
નદીપાનમ નદી
ઊંચાઇ (પાયો)56.36 metres (180 ft)
લંબાઈ269.45 metres (880 ft)
સ્પિલવે૧૦ (કુલ સ્પિલવે લંબાઇ=૧૮૨ મી)
સ્પિલવે પ્રકારગોળાકાર દરવાજા
સ્પિલવે ક્ષમતા૧૦,૦૭૫ મી/સે
સરોવર
નામપાનમ જળાશય
કુલ ક્ષમતા૭૩૭.૯૮૭ MCM
સક્રિય ક્ષમતા૬૮૯.૫૬૭ MCM
સ્ત્રાવ વિસ્તાર2,312 square kilometres (2.5×1010 sq ft)
સપાટી વિસ્તાર89.80 square kilometres (970,000,000 sq ft)
ઊર્જા મથક
જળઊર્જા પ્રકારપરંપરાગત
ટર્બાઇન૧ મેગાવોટના ૨ એકમો
સ્થાપિત ક્ષમતા૨ મેગાવોટ

પાનમ બંધ પાનમ નદી ઉપર બાંધવામાં આવેલો બંધ છે. તે ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલો છે.[] પાનમ મહી નદીની એક સહાયક નદી છે, જે દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાંથી ઉદ્ભવે છે. પાનમ નદી બંધથી ૨૫ કિમીના અંતર પછી મહી નદીમાં ભળી જાય છે.[]

૧૯૯૪માં પાનમ નહેર ઉપર ૨ મેગાવોટની ક્ષમતા વાળો એક નાનું જળવિદ્યુત મથક બનાવવામાં આવ્યું હતું.[] પાનમ નહેર ૯૯.૭૩ કિમી લાંબી છે અને ૨૧ ક્યુબિક મીટર ક્ષમતા ધરાવે છે. આ નહેરનું બાંધકામ ૧૯૯૯માં પૂર્ણ થયું હતું.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "Panam Water Resources Project". Narmada, Water Resources, Water Supply and Kalpsar Department. મૂળ માંથી 2011-01-14 પર સંગ્રહિત. મેળવેલ 2020-07-07.
  2. "Major Water Resources Development Projects in Mahi Basin". 2012-02-11. મૂળ માંથી 2012-02-11 પર સંગ્રહિત. મેળવેલ 2020-07-07.
  3. Jain, Sharad K.; Agarwal, Pushpendra K.; Singh, Vijay P. (2007-05-16). Hydrology and Water Resources of India (અંગ્રેજીમાં). Springer Science & Business Media. પૃષ્ઠ 593. ISBN 978-1-4020-5180-7.
  4. "GSECL". www.gsecl.in. મૂળ માંથી 2019-12-31 પર સંગ્રહિત. મેળવેલ 2020-07-07.