વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર ગુજરાત રાજ્યમાં આવેલું કોલસા વડે સંચાલિત વિદ્યુત ઉત્પાદન કેન્દ્ર છે. તે મહીસાગર જિલ્લામાં મહી નદી પર વણાકબોરી ગામ નજીક આવેલું છે. આ કેન્દ્રમાં સાત એકમો છે, જે દરેક ૨૧૦ મેગાવોટની ક્ષમતા ધરાવે છે.[૧]

તબક્કો એકમ સંખ્યા સ્થાપિત ક્ષમતા (MW) કાર્યરત તારીખ સ્થિતિ
તબક્કો-I ૨૧૦ માર્ચ ૧૯૮૨ ચાલુ
તબક્કો-I ૨૧૦ જાન્યુઆરી ૧૯૮૩ ચાલુ
તબક્કો-I ૨૧૦ માર્ચ ૧૯૮૪ ચાલુ
તબક્કો-I ૨૧૦ માર્ચ ૧૯૮૬  ચાલુ
તબક્કો-I ૨૧૦ સપ્ટેમ્બર ૧૯૮૬ ચાલુ
તબક્કો-I ૨૧૦ નવેમ્બર ૧૯૮૭ ચાલુ
તબક્કો-II ૨૧૦ ડિસેમ્બર ૧૯૯૮ ચાલુ
તબક્કો III ૮૦૦ - બાંધકામ હેઠળ

GSECL એ તાજેતરમાં BHELને ૮૦૦ મેગાવોટનું નવું એકમ સ્થાપવા માટેનો પ્રકલ્પ આપેલો છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "wanakbori Thermal Power Station". Gujarat State Electricity Corporation Limited.
  2. http://www.moneycontrol.com/news/business/bhel-bags-rs-3500-crore-order-for-ther mal-plantgujarat_1182652.html