બાલાસિનોર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બાલાસિનોર
—  નગર  —
બાલાસિનોરનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 22°57′22″N 73°20′18″E / 22.9561804°N 73.3383751°E / 22.9561804; 73.3383751
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહીસાગર જિલ્લો
વસ્તી ૩૩,૭૦૪ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 72 metres (236 ft)

બાલાસિનોર અથવા વાડાસિનોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લામાંથી છૂટા પાડીને બનાવવામાં આવેલા મહીસાગર જિલ્લામાં આવેલું એક નગર છે. બાલાસિનોર ખાતે બાલાસિનોર તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ભારતની આઝાદી પૂર્વે, બાલાસિનોર 'બાલાસિનોર રાજ્ય' નામે રજવાડું હતું જે બાબી વંશ, મરાઠા તેમ જ અંગ્રેજોના શાસન હેઠળ રહી ચુક્યું હતું. અહીંના વેપારીઓની તેમ જ ઉત્પાદકોની શાખ ઘણાં વર્ષો પહેલાં દેશ-વિદેશમાં હતી.

ભૂગોળ[ફેરફાર કરો]

સમુદ્રની સપાટીથી આ શહેરની સરેરાશ ઊંચાઇ ૭૨ મીટર (૨૩૯ ફીટ) છે. આ શહેર રાજ્ય ધોરીમાર્ગ ૨ પર વસેલું છે.

પ્રવાસન[ફેરફાર કરો]

  • સુદર્શન તળાવ
  • કેદાર મહાદેવ
  • ભીમભમરડા
  • હનુમાન ટેકરી
  • ડાયનોસોર પાર્ક રૈયોલી ગામે (બાલાસિનોર થી ૧૧ કિ.મી)
  • કેડીગઢ મહાકાલી મંદિર (બાલાસિનોર થી રર કિ.મી)
  • જુનુ પ્રચીન લીલવણીયા મહાદેવ મદિર (જેઠોલી)
  • અંબાજી મંદિર
  • વણાકબોરી ડેમ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]