લખાણ પર જાઓ

ચર્ચા:બાલાસિનોર

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિપીડિયામાંથી
છેલ્લી ટીપ્પણી: Vyom25 વડે ૧૨ વર્ષ પહેલાં

આ ગામના પ્રવાસનમાં થર્મલ પાવરસ્ટેશન આપેલું છે તેમાં કેમ પ્રવાસ કરાય. આમ પણ સીક્યોરીટીને કારણે આવા સ્થળો જાહેર જનતા માટૅ પ્રતિબંધીત હોય છે.. તેને હટાવવા વિન્બંતી

આપની વાત સાચી થર્મલ પાવરસ્ટેશન જાહેર જનતા માટે ખુલ્લું ન જ હોય અને તે પ્રવાસમાં ન આવે. આ ભૂલ તરફ ધ્યાન દોરવા આભાર. ભૂલ સુધારાઈ છે આ પ્રમાણેનું ધ્યાન દોરતા રહેશો. આભાર.--Vyom25 (talk) ૧૧:૦૦, ૧૩ મે ૨૦૧૩ (IST)ઉત્તર