સભ્ય:Vyom25

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

હેલો મિત્રો હું વિકિડેટા ખાતે પ્રબંધક, ઇંગલિશ વિકિપિડિયા અને વિકિસ્રોત પર autoconfirmed સભ્ય છું. તમે મારા ચર્ચા પાનાં પર મારો સંપર્ક કરી શકો છો. આભાર.--Vyom25 ૦૨:૧૯, ૧૭ નવેમ્બર ૨૦૧૧ (UTC)

Languages
gu આ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.
en-3 આ સભ્યની ખૂબ જ સારી જાણકારી હોવાથી તે English માં પ્રદાન કરી શકે છે.
hi-3 यह सदस्य हिन्दी भाषा में प्रवीण है।


mr-1 ही व्यक्ती प्रारंभिक पातळीचे मराठी लेख निर्माण करु शकते.
મારા વિશે
Flag of India.svg આ સભ્ય ભારતીય નાગરિક છે.
Om symbol.svg આ સભ્ય હિંદુ છે.


જૂનાગઢ આ સભ્ય વિકિપરિયોજના જૂનાગઢમાં યોગદાન કરે છે

વિકિડેટાની કડીઓનો સુધારો[ફેરફાર કરો]

શ્રેણી પરિસ્થિતિ પૂર્ણ નોંધ
વિજ્ઞાન મોટાભાગના પૂર્ણ ૯૦% આશરે છોડ તથા વૃક્ષને લગતા બાકી (નિષ્ણાતની જરૂર); તત્વોના ૧૧૨માંથી ૧૦૦ લેખોમાં ખોટી કડીઓ હતી તે વિકિડેટા પરથી દૂર કરાઈ
ભૂગોળ શરૂઆત ૬૦% ગુજરાતના ગામોને લગતા લેખો નહિ આવરાય, દાંતા શ્રેણી નથી આવરી; મુખ્ય શ્રેણીના લેખોની શરૂઆત કરી
સાહિત્ય બાકી સાહિત્ય અને સાહિત્યકારો મુખ્યત્ત્વે ગુજરાતીના લેખો બમણા
કલા બાકી મોટાભાગના બરાબર કેટલાક ચકાસવા
પ્રવાસન બાકી દેશના સ્થળો મોટાભાગે બરાબર; ચકાસવા જરૂરી
ગુજરાત બાકી ઘણા લેખો અન્ય શ્રેણીઓ સાથે સરખા માટે મોટી શ્રેણી છતાં કામ ઓછું
ભારત બાકી ગુજરાત સિવાયના લેખો ખાસ ચકાસવા; અન્ય રાજ્યો અને રાષ્ટ્રીય લેખો ખાસ ચકાસવા
અન્ય બાકી આ વિભાગમાં ક્યા લેખો આવશે તે ખબર નથી પરંતુ શ્રેણીબદ્ધ ન થયેલા અને ઉપરોક્ત સિવાયની શ્રેણીઓમાં રહેલા.

નોંધ:- ઉપરોક્ત શ્રેણીઓ સાથે તેમાં રહેલ પેટા શ્રેણીઓ પણ મોટાભાગે આવરી લેવાશે. અન્ય કોઈ મિત્ર આમાં સાથ આપવા ચાહે તો મારો સંપર્ક કરી શકે છે.