વિકિપીડિયા:વિકિપરિયોજના જૂનાગઢ
મુખ્ય પૃષ્ઠ | પરિયોજનાની ચર્ચા | યોગદાનકર્તા | ઢાંચાઓ | કાર્યરીતિ | ધ્યાનમાં રાખવા જેવી બાબતો | પરિયોજના વિકાસ |
કાર્યક્ષેત્ર
[ફેરફાર કરો]આ પરિયોજનાનું કાર્યક્ષેત્ર જૂનાગઢ શહેર અને તેના આસપાસના જોવાલાયક સ્થળો, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો, મહત્વની સંસ્થાઓ, વિસ્તારો, જૂનાગઢના ઈતિહાસમાં બનેલ મહત્ત્વની ઘટનાઓ અને જૂનાગઢ સાથે જોડાયેલ જાણીતી વ્યક્તિઓ વિશેના લેખો બનાવવા, હાજર લેખો સુધારવા અને હાજર લેખોની જાળવણી કરવી.
ઉદ્દેશ
[ફેરફાર કરો]ઉપર જણાવેલ તમામ વિષયો પરના લેખો માટે એક ચોક્કસ માળખું, જરૂરી ઢાંચાઓ, યોગ્ય સંકલનકાર્ય તેમજ લેખોની રચના અને ગુણવત્તા સુધાર પ્રક્રિયા માટે કેન્દ્રીય ચર્ચાવિચારણા માટેનું સ્થળ પૂરું પડવું. લેખોને ઉમદા લેખ, ઉત્તમ લેખ અને સરસ લેખ સુધી લઈ જવા.
પરિયોજના લેખો
[ફેરફાર કરો]હાજર લેખો
[ફેરફાર કરો]- જૂનાગઢ
- નરસિંહ મહેતા
- દામોદર કુંડ
- ગિરનાર
- ભવનાથ
- સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય
- સોમનાથ
- ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય
- આરઝી હકૂમત
- ધીરુભાઈ અંબાણી
- મનોજ ખંડેરિયા
- કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ
- રૂપાયતન આશ્રમશાળા
બાકી લેખો
[ફેરફાર કરો]- ઉપરકોટ
- પરવીન બાબી
- બહાઉદ્દીન કૉલેજ
- બહાઉદ્દીન મકબરો
- બાબી મકબરો
- અશોકનો શિલાલેખ
- દરબારહૉલ મ્યુઝિયમ
- કેસર કેરી
- વેલિંગ્ટન ડેમ
- સાયન્સ મ્યુઝિયમ, જૂનાગઢ
- ગાંધીગ્રામ, જૂનાગઢ
પૂર્ણ
[ફેરફાર કરો]લેખ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
[ફેરફાર કરો]જો કોઈ ભૌતિક સ્થળ, વિસ્તાર વિષે લેખ બનાવામાં આવતો હોય તો તે સ્થળના અક્ષાંશ-રેખાંશ ઉમેરવા. અક્ષાંશ-રેખાંશ શોધવા માટે આપ આ વેબસાઈટનો ઉપયોગ કરી શકો છો. એકવાર અક્ષાંશ-રેખાંશ શોધ્યા પછી આપ તેને {{Coord|<અહીં અક્ષાંશ>|<અહીં રેખાંશ>}}માં મુકીને કોઈ પણ લેખમાં ઉપયોગ કરી શકો છો. સામન્યત: આ ઢાંચો લેખમાં સહુથી ઉપર મુકવામાં આવે છે.
એક ઉદાહરણ:
લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલયના લેખમાં "{{Coord|23.033028|72.546363}}" મુકતા નીચે મુજબ જોવા મળે છે.
23°01′59″N 72°32′47″E / 23.033028°N 72.546363°E
આ પણ જુઓ
[ફેરફાર કરો]આ પણ જુઓ વિભાગમાં લેખના પ્રકાર અનુસાર અન્ય અમદાવાદ સંબધિત લેખોને ત્યા દર્શાવવા.
સંદર્ભો
[ફેરફાર કરો]દરેક લેખ બરાબર રીતે સંદર્ભો ધરાવતો હોવો જોઈએ. વેબ પરના સંદર્ભો શોધવા માટે ગુગલ ન્યૂઝનો ઉપયોગ કરી શકાય.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]લેખમાં શક્ય હોય તો નીચેની કડીઓ બાહ્ય કડીઓ વિભાગમાં મુકવી.
- લેખને સંબધિત સંસ્થાની અધિકૃત વેબસાઈટ