વિકિપીડિયા:વિકિપરિયોજના જૂનાગઢ/કાર્યરીતિ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મુખ્ય પૃષ્ઠ   પરિયોજનાની ચર્ચા   યોગદાનકર્તા   ઢાંચાઓ   કાર્યરીતિ   ધ્યાનમાં રાખવા જેવી બાબતો   પરિયોજના વિકાસ
  • પ્રથમ ચરણ - સૌપ્રથમ પરિયોજના હેઠળનાં પાનાં ઓળખવાં અને તેમાં ખૂટતી માહિતી ઉમેરવી અને તેમાં હાજર માહિતીને લગતા સંદર્ભો ઉમેરવા. ગેરહાજર લેખોને સ્ટબ અથવા સબ સ્ટબ લેવલે લઈ આવવા.
  • દ્વિતીય ચરણ - ત્યારબાદ તમામ લેખોમાં વધુ માહિતી ઉમેરવી અને તેમાં ખૂટતા ચિત્રો અને સંદર્ભો ઉમેરી તેની ગુણવત્તા સુધારવી.
  • તૃતીય ચરણ - ઓછામાં એક લેખને પ્રસ્તુત લેખ બનાવવો. (અહિં એક લેખનું લક્ષ્યાંક ફરીથી વિચારણા હેઠળ લાવી વધારી શકાય)

નોંધ:- આ માત્ર શરૂઆતના અંદાજો છે અન્ય મિત્ર કોઈ સારો વિચાર આપી અને અહિં મુક્ત મને (કોઈની પણ પરવાનગી વિના) ફેરફાર કરી શકે છે. આ ફક્ત શરૂઆત કરવા માટે કેટલાંક લક્ષ્યાંકો છે. હાલમાં QR કોડ કે અન્ય વિચાર સમાવેલ નથી જેની સૌએ નોંધ લેવી (તે લેખો પર જેમ કામ આગળ વધે તેમ વિચારી શકાય).