વિરપુર તાલુકો

વિકિપીડિયામાંથી
વિરપુર તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોમહીસાગર
સ્થાપનાપ નવેમ્બર, ૧૯૯૭
મુખ્ય મથકવિરપુર
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૧૦૦૨૯૩
 • લિંગ પ્રમાણ
૯૩૮
 • સાક્ષરતા
૬૬.૪%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

વિરપુર તાલુકો ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાનો તાલુકો છે. વિરપુર આ તાલુકાનું મુખ્ય મથક છે.

આ તાલુકામાં મુખ્યત્વે કપાસ, દિવેલી, વરિયાળી, મકાઈ તેમ જ બાજરીના પાકો ખેત ઉત્પાદનરૂપે લેવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

પ નવેમ્બર, ૧૯૯૭ના રોજ બાલાસિનોર તાલુકામાંથી વિરપુર તાલુકો જુદો પાડવામાં આવેલો.[૨] ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ મહીસાગર જિલ્લાની રચના થતા તેનો સમાવેશ ખેડા જિલ્લામાંથી મહીસાગર જિલ્લામાં કરવામાં આવ્યો.

વિરપુર તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

વિરપુર તાલુકામાં કુલ રેવન્‍યુ ગામો પ૪ (વસ્‍તીવાળા: ૫૨ અને ઉજજડ ગામો: ર) તેમ જ ૩૦ ગ્રામ પંચાયતો આવેલી છે.

વિરપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Virpur Taluka Population, Religion, Caste Kheda district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-03-19 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૮.
  2. "વિરપુર તાલુકા પંચાયતની વેબસાઇટ". મૂળ માંથી 2011-09-01 પર સંગ્રહિત. મેળવેલ 2016-10-28.