મકાઈ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મકાઇના દાણા
મકાઇના છોડ પર મકાઇ
વિવિધ જાતની મકાઇના ડોડા
રસ્તા પર મકાઇ ડોડાનું વેચાણ (ભારતમાં)
લાલ મકાઇ (ફ્રેઇઝ જાત) (Zea mays "fraise")
Zea mays 'Ottofile giallo Tortonese'

મકાઇ (અંગ્રેજી: Maize કે Corn) એક મુખ્ય ખાદ્ય કૃષિ પાક છે, જે જાડાં અનાજ (ધાન્ય)ની શ્રેણીમાં આવે છે. મકાઇને સામાન્ય રીતે દાણા સુકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઇના ડોડાને પણ શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખૂબ જ લોકપ્રિય છે. અમેરિકામાં પાયોનિયર ટાઈમ્સ નામે ઓળખાતા ગાળામાં મકાઈના લોટના બનેલાં રોટલા અને બ્રેડ લોકોના રોજના ખોરાકનો ભાગ હતા. આજે અમેરિકા જેવા વિકસિત દેશો મોટા પ્રમાણમાં થતા માંસાહાર માટે ઉછેરાતાં પ્રાણીઓ (જેમકે ડુક્કર)ના ખોરાક માટે મકાઈનો પણ ઉપયોગ કરે છે.

મકાઇ ઉત્પાદન માટે જરુરી ભૌગોલિક પરિસ્થિતિ[ફેરફાર કરો]

હવામાન ઉષ્ષ્ણ કટિબંધીય
તાપમાન ૨૫o થી ૩૦o સેલ્સિયસ
વરસાદ ૬૦ થી ૧૨૦ સે.મી.
જમીન ચીકણી, દોમ તેમ જ કાંપવાળી જમીન
ખાતર નાઇટ્રોજન, સલ્ફેટ વગેરે

મકાઇ ઉત્પાદનનું વિશ્વ વિતરણ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]