બ્રાઝિલ
બ્રાઝીલનું સંઘીય ગણરાજ્ય રીપબ્લીકા ફેડરાટીવા દ બ્રાસીલ | |
---|---|
સૂત્ર:
| |
રાષ્ટ્રગીત:
| |
![]() | |
રાજધાની | Brasília |
સૌથી મોટું city | São Paulo |
અધિકૃત ભાષાઓ | Portuguese[૨] |
વંશીય જૂથો(2010[૩]) |
|
લોકોની ઓળખ | Brazilian |
સરકાર | Federal presidential constitutional republic |
Michel Temer | |
Renan Cahleiros | |
Eduardo Cunha | |
Renan Calheiros | |
Ricardo Lewandowski | |
સંસદ | National Congress |
• ઉપલું ગૃહ | Federal Senate |
• નીચલું ગૃહ | Chamber of Deputies |
Independence from United Kingdom of Portugal, Brazil and the Algarves | |
• Declared | 7 September 1822 |
29 August 1825 | |
• Republic | 15 November 1889 |
5 October 1988 | |
વિસ્તાર | |
• Total | 8,515,767 km2 (3,287,956 sq mi) (5th) |
• પાણી (%) | 0.65 |
વસ્તી | |
• 2014 અંદાજીત | 202,768,562[૪] (5th) |
• વસ્તી ગીચતા | 23.8/km2 (61.6/sq mi) (190th) |
જીડીપી (PPP) | 2015 અંદાજીત |
• કુલ | $3.259 trillion[૫][૬] (7th) |
• વ્યક્તિ દીઠ | $15,941[૫] (77th) |
GDP (સામાન્ય) | 2015 અંદાજીત |
• કુલ | $1.904 trillion[૫][૬] (8th) |
• વ્યક્તિ દીઠ | $9,312[૫] (70th) |
ગીની (2012) | ![]() high |
માનવ વિકાસ દર (HDI) (2013) | ![]() high · 79th |
ચલણ | Real (R$) (BRL) |
સમય વિસ્તાર | BRT (UTC−2 to −5) |
• ઉનાળુ (DST) | BRST (UTC−2 to −5) |
તારીખ બંધારણ | dd/mm/yyyy (CE) |
વાહન ચાલન | right |
ટેલિફોન કોડ | +55 |
ઇન્ટરનેટ સંજ્ઞા | .br |
બ્રાઝીલ (en:Brazil) દક્ષિણ અમેરિકા મહાદ્વીપ સ્થિત એક દેશ છે. તે આ મહાદ્વીપનો સૌથી મોટો દેશ છે. બ્રાઝિલની પ્રમુખ ભાષા પુર્તગાલી છે. બ્રાઝીલની જનસંખ્યા આશરે ૨૦,૮૦,૦૦,૦૦૦ જેટલી છે, જે દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ છે. જનસંખ્યાની દ્રષ્ટિએ તે વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો તથા વિસ્તારની દ્રષ્ટિએ પાંચમો સૌથી મોટો દેશ છે. તેની રાજધાની બ્રાઝીલીયા છે. તે ૭૪૯૧ કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે.આ દક્ષિણ અમેરિકાની મધ્યથી લઈ એટલાન્ટિક મહાસાગર સુધી ફેલાયેલ છે
અહીંની અમેઝોન નદી, વિશ્વની સૌથી મોટી નદીઓમાં એક છે. આનું મુખ (ડેલ્ટા) ક્ષેત્ર અત્યંત ઉષ્ણ તથા આર્દ્ર ક્ષેત્ર છે જે એક વિષુવવૃત્તીય પ્રદેશ છે. આ ક્ષેત્રમાં જંતુઓ અને વનસ્પતિની અતિવિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
સન ૧૫૦૦માં કે તે પછી અહીં ઉપનિવેશ બનવાનો આરંભ થયો. આ પોર્ટુગલનું ઉપનિવેશ હતું.
વિભાગ[ફેરફાર કરો]
બ્રાઝીલમાં ૨૮ કેન્દ્રીય રાજ્ય તથા એક કેન્દ્રીય જિલ્લો છે -
- એક્રી
- અલાગોઆસ
- અમાપા
- આમેજ઼ોનાસ
- બહિયા
- કીરા
- એસ્પિરિતો સાન્તો
- ગોઇયાસ
- મરાન્હાઓ
- માતો ગ્રોસો
- માતો ગ્રોસો દો સુલ
- મિનાસ જેરેસ
- પારા#પરેબા
- પરેના
- પેરનામ્બુકો
- પિયાઉઈ
- રિયો ડિ જેનેરો
- રિયો ગ્રાંડો દો નાર્ટે
- રિયો ગ્રાંડો દો સુલ
- રોન્ડોનિયા
- રોરૈમા
- સાન્તા કૈટરીના
- સાઓ પાઉલો
- સર્જિપે
- ટોકૈનિસ
આ પણ જુઓ[ફેરફાર કરો]
- બ્રાઝીલ (વિક્ષનરી)
References[ફેરફાર કરો]
- ↑ Exército Brasileiro. "Hino à Bandeira Nacional" (Portuguese માં). Retrieved January 29, 2014. Check date values in:
|accessdate=
(મદદ)CS1 maint: Unrecognized language (link). - ↑ "Demographics". Brazilian Government. the original માંથી 17 November 2011 પર સંગ્રહિત. Retrieved 8 October 2011. Check date values in:
|accessdate=, |archivedate=
(મદદ) - ↑ "Caracteristicas da População e dos Domicílios do Censo Demográfico 2010 — Cor ou raça" (PDF). Retrieved 7 April 2012. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ "2014 Population Estimates" (PDF). IBGE.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ "Brazil". International Monetary Fund (IMF). Retrieved 29 October 2014. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ ૬.૦ ૬.૧ IMF,April 2015
- ↑ Country Comparison to the World: Gini Index – Brazil The World Factbook. Retrieved on 3 April 2012.
- ↑ "2014 Human Development Report Summary" (PDF). United Nations Development Programme. 2014. pp. 21–25. Retrieved 27 July 2014. Check date values in:
|accessdate=, |date=
(મદદ)
Further reading[ફેરફાર કરો]
- Alves, Maria Helena Moreira (1985). State and Opposition in Military Brazil. Austin, TX: University of Texas Press. Check date values in:
|year=
(મદદ) - Amann, Edmund (1990). The Illusion of Stability: The Brazilian Economy under Cardoso. World Development (pp. 1805–1819). Check date values in:
|year=
(મદદ) - "Background Note: Brazil". US Department of State.
- Bellos, Alex (2003). Futebol: The Brazilian Way of Life. London: Bloomsbury Publishing plc. Check date values in:
|year=
(મદદ) - Bethell, Leslie (1991). Colonial Brazil. Cambridge: CUP. Check date values in:
|year=
(મદદ) - Costa, João Cruz (1964). A History of Ideas in Brazil. Los Angeles, CA: University of California Press. Check date values in:
|year=
(મદદ) - Fausto, Boris (1999). A Concise History of Brazil. Cambridge: CUP. Check date values in:
|year=
(મદદ) - Furtado, Celso. The Economic Growth of Brazil: A Survey from Colonial to Modern Times. Berkeley, CA: University of California Press.
- Leal, Victor Nunes (1977). Coronelismo: The Municipality and Representative Government in Brazil. Cambridge: CUP. Check date values in:
|year=
(મદદ) - Malathronas, John (2003). Brazil: Life, Blood, Soul. Chichester: Summersdale. Check date values in:
|year=
(મદદ) - Martinez-Lara, Javier (1995). Building Democracy in Brazil: The Politics of Constitutional Change. Macmillan. Check date values in:
|year=
(મદદ) - Prado Júnior, Caio (1967). The Colonial Background of Modern Brazil. Los Angeles, CA: University of California Press. Check date values in:
|year=
(મદદ) - Schneider, Ronald (1995). Brazil: Culture and Politics in a New Economic Powerhouse. Boulder Westview. Check date values in:
|year=
(મદદ) - Skidmore, Thomas E. (1974). Black Into White: Race and Nationality in Brazilian Thought. Oxford: Oxford University Press. Check date values in:
|year=
(મદદ) - Wagley, Charles (1963). An Introduction to Brazil. New York, New York: Columbia University Press. Check date values in:
|year=
(મદદ) - The World Almanac and Book of Facts: Brazil. New York, NY: World Almanac Books. 2006. Check date values in:
|year=
(મદદ)
External links[ફેરફાર કરો]
બ્રાઝિલ વિષય પર વધુ જાણવા માટે જુઓ: | |
---|---|
![]() |
શબ્દકોશ |
![]() |
પુસ્તકો |
![]() |
અવતરણો |
![]() |
વિકિસ્રોત |
![]() |
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો |
![]() |
સમાચાર |
![]() |
અભ્યાસ સામગ્રી |
- Brazilian Federal Government
- Chief of State and Cabinet Members
- Brazilian Institute of Geography and Statistics
- "Brazil". ધ વર્લ્ડ ફેક્ટબૂક. સેન્ટ્રલ ઇન્ટેલિજેન્સ એજન્સી.
- Brazil at UCB Libraries GovPubs
- બ્રાઝિલ at the Open Directory Project
- Country Profile from the U.S. Library of Congress (1997)