લખાણ પર જાઓ

રિયો ડિ જેનેરો

વિકિપીડિયામાંથી
રિયો ડિ જેનેરો

રિયો ડિ જેનેરો દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા બ્રાઝિલ દેશનું શહેર છે.

૨૦૧૬નો ઉનાળુ ઓલિમ્પિક રમતોત્સવ રિયો ડિ જેનેરોમાં યોજાયો હતો, જે દક્ષિણ અમેરિકાના, પોર્ટુગીઝ ભાષા બોલાતી હોય તેવા દેશોમાં સૌપ્રથમ વખત હતો .[૧]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "BBC Sport, Rio to stage 2016 Olympic Games". BBC News. ૨ ઓક્ટોબર ૨૦૦૯. મેળવેલ ૪ ઓક્ટોબર ૨૦૦૯.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: