દક્ષિણ અમેરિકા

વિકિપીડિયામાંથી
પૃથ્વી પર દક્ષિણ અમેરિકાનુંં સ્થાન દર્શાવતો નકશો
દક્ષિણ અમેરિકાની સેટેલાઈટ છબી
દક્ષિણ અમેરિકાનો નકશો

દક્ષિણ અમેરિકા દક્ષિણ ગોળાર્ધનો ઉપખંડ છે. દક્ષિણ અમેરિકા એટલેન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગર વચ્ચે આવેલો છે. દક્ષિણ અમેરિકા ક્ષેત્રફળ અને વસ્તીની દ્રષ્ટિએ ચોથો ઉપખંડ છે. દક્ષિણ અમેરિકાને ખંડ કહેવો કે ઉપખંડ કહેવો તેના માટે લોકોમાં મતભેદ છે.