વરિયાળી
દેખાવ
| વરિયાળી ફેનિક્યુલમ વલગેર | |
|---|---|
| પુષ્પ વડે શોભતો વરિયાળીનો છોડ | |
| વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
| Regnum: | Plantae |
| Unranked: | Angiosperms |
| Unranked: | Eudicots |
| Unranked: | Asterids |
| Ordo: | Apiales |
| Familia: | Apiaceae (Umbelliferae) |
| Genus: | 'Foeniculum' |
| Species: | ''F. vulgare'' |
| દ્વિનામી નામ | |
| Foeniculum vulgare | |

વરિયાળી એ એક વનસ્પતિ છે. જેનાં બીજ આહારમાં મુખવાસ અને મસાલા તરીકે વપરાય છે. વરિયાળીનું લેટિન વૈજ્ઞાનિક નામ ફેનિક્યુલમ વલગેર (Foeniculum vulgare) છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર વરિયાળી વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.