લખાણ પર જાઓ

લુણાવાડા

વિકિપીડિયામાંથી
લુણાવાડા
—  શહેર  —
લુણાવાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°34′N 73°35′E / 22.57°N 73.58°E / 22.57; 73.58
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહીસાગર જિલ્લો
વસ્તી ૩૩,૩૮૧ (૨૦૦૧)
સાક્ષરતા ૬૦% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૮૯૨૩૦
    • ફોન કોડ • +૯૧-૨૬૭૪
    વાહન • GJ 35

લુણાવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલું શહેર છે. લુણાવાડા એ તાલુકાનું અને જિલ્લાનું મુખ્ય મથક પણ છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]