ગળતેશ્વર તાલુકો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગળતેશ્વર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ખેડા
મુખ્ય મથક ગળતેશ્વર
વસ્તી

• ગીચતા

૧,૨૪,૭૯૫[૧] (૨૦૧૧)

• 572/km2 (1,481/sq mi)

લિંગ પ્રમાણ ૯૨૦ /
સાક્ષરતા ૭૦.૧૧% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર 218.14 square kilometres (84.22 sq mi)

ગળતેશ્વર તાલુકો અથવા ગલતેશ્વર તાલુકો ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલો તાલુકો છે. ગળતેશ્વર ખાતે તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સપ્ટેમ્બર ૨૦૧૩માં ખેડા જિલ્લાની નવરચના સમયે આ તાલુકો અસ્તિત્વમાં આવ્યો હતો. ઠાસરા તાલુકામાંથી ૩૪ ગામો આ તાલુકામાં સમાવવામાં આવ્યા હતા.[૨]

ગળતેશ્વર તાલુકાના ગામો[ફેરફાર કરો]

ગળતેશ્વર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ગળતેશ્વર તાલુકો અક નજરે". nadiyaddp.gujarat.gov.in. મેળવેલ ૭ જૂન ૨૦૧૭.
  2. "પરિચય- તાલુકા વિષે - ગલતેશ્વર તાલુકા પંચાયત". મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૧૬.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]