વસો તાલુકો

વિકિપીડિયામાંથી
વસો તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોખેડા
સ્થાપનાસપ્ટેમ્બર ૨૦૧૩
મુખ્ય મથકવસો
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

વસો તાલુકો ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલો તાલુકો છે. વસો ગામ આ તાલુકાનું તાલુકા મથક છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સપ્ટેમ્બર ૨૦૧૩માં ખેડા જિલ્લાની નવરચના થતાં આ તાલુકો અસ્તિત્વમા આવ્યો હતો. વસો તાલુકામાં નડીઆદ તાલુકામાંથી ૧૨ ગામ, માતર તાલુકામાંથી ૬ ગામ તથા આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ૩ ગામ અને પેટલાદ તાલુકાના ૧ ગામનો સમાવેશ કરીને ૨૨ ગામનો નવો વસો તાલુકો બનાવવામાં આવ્યો હતો.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "પરિચય". મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]