માતર

વિકિપીડિયામાંથી
માતર
—  ગામ  —
માતરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°39′55″N 72°41′41″E / 22.6654103°N 72.6947006°E / 22.6654103; 72.6947006
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ખેડા
તાલુકો માતર
વસ્તી ૧૫,૨૮૪ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
પિનકોડ ૩૮૭૫૩૦

માતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના માતર તાલુકાનું ગામ અને તાલુકાનું મુખ્ય મથક છે.

માતર પહેલા માતબર, (અર્થ: સમૃદ્ધ) તરીકે જાણીતું હતું.[૨] અહીં સચદેવ જૈન મંદિર આવેલું છે, જે પાંચમાં જૈન તીર્થંકર સુમતિનાથને સમર્પિત છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Matar Population - Kheda, Gujarat". મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૧૬.
  2. District Census Handbook: Gujarat, Kheda District (અંગ્રેજીમાં). Director, Government Print. and Stationery, Gujarat. 1986.
  3. District Census Handbook: Gujarat, Kheda District (અંગ્રેજીમાં). Director, Government Print. and Stationery, Gujarat. 1986.