લખાણ પર જાઓ

સોજિત્રા તાલુકો

વિકિપીડિયામાંથી
સોજિત્રા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોઆણંદ
મુખ્ય મથકસોજિત્રા
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૧૦૬૫૨૬
 • લિંગ પ્રમાણ
૯૧૬
 • સાક્ષરતા
૭૪.૬%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

સોજિત્રા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાનો તાલુકો છે. સોજિત્રા તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકાના મુખ્ય પાક બાજરી, ડાંગર, ઘઉં, તમાકુ, શાકભાજી, કેળ, દાડમ, ટામેટાં વગેરે છે.

ભૌગોલિક સ્થાન જોતાં આ તાલુકો અક્ષાંશ રર.ર૧ ઉ.અ.થી રર.૪૦ ઉ.અ. અને રેખાંશ ૭ર.૪૦ ૫.રે. થી ૭ર.૫૬ ૫.રે.ની વચ્ચે આવેલો છે.

શિક્ષણ

[ફેરફાર કરો]

આ તાલુકામાં[] ૫૯ જેટલી પ્રાથમિક શાળાઓ, ૧૫ જેટલી માધ્યમિક શાળાઓ તેમ જ ૧ ઉત્તર બુનિયાદી શાળા આવેલી છે. સોજિત્રામાં ભાઈકાકા સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ આવેલી છે.

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]
  • આશાપુરી મંદીર, પી૫ળાવ
  • ભાભારામ મંદીર, સોજિત્રા
  • ક્ષેમકલ્યાણી માતાનું મંદીર, સોજિત્રા
  • રણછોડજી મંદીર, મલાતજ

સોજિત્રા તાલુકામાં આવેલાં ગામો

[ફેરફાર કરો]
સોજિત્રા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Sojitra Taluka Population, Religion, Caste Anand district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-12-03 પર સંગ્રહિત. મેળવેલ ૩ ડિસેમ્બર ૨૦૧૭.
  2. "સોજીત્રા તાલુકા પંચાયત | તાલુકા વિષે | તાલુકાની સામાન્ય રૂ૫રેખા". ananddp.gujarat.gov.in. મેળવેલ ૩ ડિસેમ્બર ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]