બોરસદ તાલુકો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
બોરસદ તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો આણંદ
મુખ્ય મથક બોરસદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

બોરસદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાનો તાલુકો છે. બોરસદ આ તાલુકાનું મુખ્ય મથક છે.

બોરસદ તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

બોરસદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
 1. અલારસા
 2. અમીયાદ
 3. બાદલપુર
 4. બાણેજડા
 5. ભાદરણ
 6. ભાદરાણીયા
 7. બોચાસણ
 8. બોડાલ
 9. બોરસદ
 10. ચુવા
 11. ડભાસી
 12. દહેમી
 13. દહેવાણ
 14. દાલી
 15. દાવોલ
 16. દેડાદરા
 17. ધનાવાસી
 1. ધોબીકુઇ
 2. ધુંદાકુવા
 3. દિવેલ
 4. ગજાણા
 5. ગોલેલ
 6. ગોરવા
 7. હરખાપુરા
 8. જંત્રાલ
 9. ઝારોલા
 10. કાલુ
 11. કાંભા
 12. કાંધરોટી
 13. કંકાપુરા
 14. કસારી
 15. કાસુમબાદ
 16. કઠાણા
 17. કઠોલ
 1. કવિઠા
 2. ખાનપુર
 3. ખેડસા
 4. કિંખલોદ
 5. કોઠીયા ખાડ
 6. મોટી શેરડી
 7. નમાણ
 8. નાની શેરડી
 9. નાપા તળપદ
 10. નાપા વાંટો
 11. નિસારયા
 12. પમોલ
 13. પિપલી
 14. રણોલી
 15. રાસ
 16. રૂડેલ
 17. સૈજપુર
 1. સાલોલ
 2. સંતોકપુરા
 3. સીંગલાવ
 4. સિસવા
 5. સુરકુવા
 6. ઉમલાવ
 7. ઉનેલી
 8. વાછિયેલ
 9. વડેલી
 10. વહેરા
 11. વાલવોડ
 12. વાસણા
 13. વાસણા (રાસ)
 14. વાસણા જીઆઇડીસી
 15. વિરસદ


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]