લખાણ પર જાઓ

પેટલાદ

વિકિપીડિયામાંથી
પેટલાદ
—  નગર  —
પેટલાદનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°28′N 72°48′E / 22.47°N 72.8°E / 22.47; 72.8
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો આણંદ
વસ્તી ૫૫,૩૩૩ (૨૦૧૧[])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 30 metres (98 ft)

પેટલાદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

પેટલાદ નગરપાલિકાની સ્થાપના ૧૮૭૬માં થઇ હતી.[]

પેટલાદ 22°28′N 72°48′E / 22.47°N 72.8°E / 22.47; 72.8 પર સ્થિત છે.[] તેની સરેરાશ ઉંચાઇ ૩૦ મીટર (૯૮ ફીટ) છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Census of India Search details". censusindia.gov.in. મેળવેલ ૧૦ મે ૨૦૧૫. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  2. "ઇતિહાસ". Anand District Panchayat, Government of Gujarat. મૂળ સંગ્રહિત માંથી ૧૪ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત. {{cite web}}: Check date values in: |archive-date= (મદદ)
  3. Falling Rain Genomics, Inc - Petlad