ઝારોલા (તા. બોરસદ)
Appearance
ઝારોલા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°23′54″N 72°53′58″E / 22.398443°N 72.899314°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | આણંદ |
તાલુકો | બોરસદ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમજ શાકભાજી |
ઝારોલા (તા. બોરસદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલું એક ગામ છે. ઝારોલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, માધ્યમિક શાળા, તેમ જ દૂધની ડેરી, સેવા સહકારી મંડળી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં મુંડધરી માતાજીનુ ભવ્ય મંદિર છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |