લખાણ પર જાઓ

માધ્યમિક શાળા

વિકિપીડિયામાંથી

પ્રાથમિક શાળાનાં અભ્યાસ પછીનું શિક્ષણ માધ્યમિક શાળાઓમાં થાય છે. ગુજરાત રાજ્યમાં માધ્યમિક શિક્ષણના ધોરણો ૯ અને ૧૦ ગણાય છે. ગુજરાત રાજ્યના મોટાભાગનાં શહેરો અને ગામોમાં માધ્યમિક શાળાઓ આવેલી છે.

માધ્યમિક શાળા પછીનું એટલે કે ધોરણ ૧૧ અને ૧૨નું શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક શાળામાં થાય છે.