ઉચ્ચતર માધ્યમિક શાળા

વિકિપીડિયામાંથી

માધ્યમિક શાળા પછીનો અભ્યાસ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રાપ્ત છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એટલે કે ધોરણ ૧૧ થી ૧૨ સુધીનું શિક્ષણ. આ શિક્ષણ જ્યાં આપવામાં આવતું હોય, તે શાળાને ઉચ્ચતર માધ્યમિક શાળા કહેવાય છે. ગુજરાત રાજ્યના શહેરો અને ઘણાં ગામોમાં ઉચ્ચતર માધ્યમિક શાળાની સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ પછી લેવાતી પરીક્ષા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાય છે, જેને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા (HSC) કહે છે.

ઘણાં મોટાં શહેરોમાં ગુજરાતી સિવાયની ભાષાઓના ઉચ્ચતર માધ્યમની શાળાઓ પણ આવેલી છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]