ભાદરણ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ભાદરણ
—  ગામ  —
ભાદરણનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°21′33″N 72°54′02″E / 22.3593°N 72.9005°E / 22.3593; 72.9005
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો આણંદ જિલ્લો
વસ્તી

• ગીચતા

૯,૨૭૩ (૨૦૧૧[૧])

• ૧,૮૫૫ /km2 (૪,૮૦૪ /sq mi)

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

૫ ચોરસ કિલોમીટર (૧.૯ ચો માઈલ)

• ૩૦ મીટર (૯૮ ફુ)

ભાદરણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા બોરસદ તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. ભાદરણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

વિક્રમ સંવત ૧ર૩રના વૈશાખ સુદ ૧૧ને દિવસે આ ગામનું પ્રથમ વસયાણ થાયું હતું એમ કહેવાય છે. આ અગાઉથી પણ ત્‍યાં ગરાસિયાઓની વસ્તી હતી. ત્‍યારબાદ ૧૬મા, ૧૭મા સૈકામાં કેટલાક નવા પટેલો ગામમાં વસવા માટે આવેલા એ પટેલોના વંશજો હાલ નવા પટેલો તરીકે ઓળખાય છે. ગામના મલાવ તળાવ પર આવેલી ભદ્રકાળી માતાનાનામ ઉપરથી ગામનું મૂળ નામ ભૂળપૂરી અને પછી એમાંથી અપભ્રંશથી ભાદરણ પડેલું મનાય છે.(સંદર્ભ આપો)

વડોદરા રાજના વિલિનીકરણ પહેલાં તે વડોદરા સંસ્થાનના વડોદરા પ્રાંતમાં આવેલા એકમનું મઘ્‍ય સ્થળ હતું. વડોદરા રાજના ગામોમાં દરેક ક્ષેત્રે પ્રગતિ કરવામાં તે મોખરે રહ્યું હતું. ગામના મલાવ-તળાવમાં ર૦ ફૂટ નીચે ૩પ શેર જેટલા વજનની ઇંટો નીકળતી હતી(સંદર્ભ આપો). એવી જ રીતે સાકરદાસની કૂઇ પાસે ખોદકામ કરતાં મોહન-જો-દેરોની જાતની ઇંટો મળી આવી હતી.(સંદર્ભ આપો) તે બતાવે છે કે ગામ જૂનામાં જૂના ગામોમાંનુ એક છે.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Bhadran Village Population - Borsad - Anand, Gujarat". www.census2011.co.in. Retrieved ૧૭ જાન્યુઆરી ૨૦૧૭. 
બોરસદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
 1. અલારસા
 2. અમીયાદ
 3. બાદલપુર
 4. બાણેજડા
 5. ભાદરણ
 6. ભાદરાણીયા
 7. બોચાસણ
 8. બોડાલ
 9. બોરસદ
 10. ચુવા
 11. ડભાસી
 12. દહેમી
 13. દહેવાણ
 14. દાલી
 15. દાવોલ
 16. દેડાદરા
 17. ધનાવાસી
 1. ધોબીકુઇ
 2. ધુંદાકુવા
 3. દિવેલ
 4. ગજાણા
 5. ગોલેલ
 6. ગોરવા
 7. હરખાપુરા
 8. જંત્રાલ
 9. ઝારોલા
 10. કાલુ
 11. કાંભા
 12. કાંધરોટી
 13. કંકાપુરા
 14. કસારી
 15. કાસુમબાદ
 16. કઠાણા
 17. કઠોલ
 1. કવિઠા
 2. ખાનપુર
 3. ખેડસા
 4. કિંખલોદ
 5. કોઠીયા ખાડ
 6. મોટી શેરડી
 7. નમાણ
 8. નાની શેરડી
 9. નાપા તળપદ
 10. નાપા વાંટો
 11. નિસારયા
 12. પમોલ
 13. પિપલી
 14. રણોલી
 15. રાસ
 16. રૂડેલ
 17. સૈજપુર
 1. સાલોલ
 2. સંતોકપુરા
 3. સીંગલાવ
 4. સિસવા
 5. સુરકુવા
 6. ઉમલાવ
 7. ઉનેલી
 8. વાછિયેલ
 9. વડેલી
 10. વહેરા
 11. વાલવોડ
 12. વાસણા
 13. વાસણા (રાસ)
 14. વાસણા જીઆઇડીસી
 15. વિરસદ