આ ગામમાં મહંમદ બેગડાના સમયના અવશેષો જોવા મળે છે. આ ગામમાં બાંધેલું તળાવ આવેલું છે જે અમદાવાદના કાંકરિયા તળાવની પ્રતિકૃતિ જેવું છે. જેમ કાંકરિયામાં નગીનાવાડી છે તેવી જ આ તળાવમાં પણ એક નગીનાવાડી છે. કાંકરિયા તળાવની જેમ આ તળાવને પણ ૮ બાજુ આવેલી છે. આ તળાવમાં ત્રણ આરા(ઘાટ) આવેલા છે. ૨ ધોબી ઘાટ અને ૧ હાથી આરો આવેલો છે. આ ગામમાં એક વાવ પણ આવેલી છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.