સોજિત્રા
Appearance
સોજિત્રા | |
— શહેર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°19′48″N 72°25′52″E / 22.330000°N 72.431100°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | આણંદ |
વસ્તી | ૧૬,૭૧૩[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૮૮૫ ♂/♀ |
સાક્ષરતા | ૮૭.૧% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સોજિત્રા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાનું મુખ્ય મથક છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]ટોલેમીએ તેનો સેઝન્ટિયન તરીકે ઉલ્લેખ કરેલો છે.[૨]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Sojitra Population, Caste Data Anand Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-12-03 પર સંગ્રહિત. મેળવેલ 2019-12-03.
- ↑ રાજગોર, શિવપ્રસાદ (૨૦૦૯). "સોજિત્રા". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૪ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫. OCLC 837900118.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |