લખાણ પર જાઓ

આંકલાવ

વિકિપીડિયામાંથી
આંકલાવ
નગર
આંકલાવ is located in ગુજરાત
આંકલાવ
આંકલાવ
આંકલાવ is located in India
આંકલાવ
આંકલાવ
અક્ષાંશ-રેખાંશ: 22°23′29″N 72°59′40″E / 22.39127°N 72.99455°E / 22.39127; 72.99455
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોઆણંદ જિલ્લો
તાલુકોઆંકલાવ તાલુકો
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૧૦૦૩
 • લિંગ પ્રમાણ
૯૨૭
 • સાક્ષરતા
૮૧.૬૯
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિનકોડ
૩૮૮૫૧૦

આંકલાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા આંકલાવ તાલુકામાં આવેલું એક મહત્વનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. આંકલાવ નગર વડોદરા-કઠાણા બ્રોડગેજ રેલ્વે માર્ગ પર આવેલું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Anklav Population, Caste Data Anand Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ ૩ ડિસેમ્બર ૨૦૧૭.