આણંદ લોક સભા મતવિસ્તાર
Appearance
આણંદ લોક સભા મતવિસ્તાર પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલા ૨૬ લોક સભા મતવિસ્તારો પૈકીનો એક છે.
વિધાનસભા બેઠકો
[ફેરફાર કરો]આણંદ લોક સભા મતવિસ્તારમાં સાત વિધાન સભા બેઠકોનો સમાવેશ થાય છે:[૧]
મતવિસ્તાર ક્રમાંક | મતવિસ્તાર | આરક્ષિત? | જિલ્લો | ધારાસભ્ય | પક્ષ | ૨૦૧૯માં વિજેતા |
---|---|---|---|---|---|---|
૧૦૮ | ખંભાત | ના | આણંદ | ચિરાગ પટેલ | INC | ભાજપ |
૧૦૯ | બોરસદ | રમણભાઈ સોલંકી | ભાજપ | |||
૧૧૦ | આંકલાવ | અમિત ચાવડા | INC | |||
૧૧૧ | ઉમરેઠ | ગોવિંદભાઈ પરમાર | ભાજપ | |||
૧૧૨ | આણંદ | યોગેશ પટેલ | ||||
૧૧૩ | પેટલાદ | કમલેશ પટેલ | ||||
૧૧૪ | સોજીત્રા | વિપુલ પટેલ |
સંસદ સભ્યો
[ફેરફાર કરો]વર્ષ | વિજેતા | પક્ષ |
---|---|---|
૧૯૫૭ | મણિબેન પટેલ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૯૬૨ | નરેન્દ્રસિંહ મહિડા | સ્વતંત્ર પક્ષ |
૧૯૬૭ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | |
૧૯૭૧ | પ્રવિણસિંહ સોલંકી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (ઓ) |
૧૯૭૭ | અજીતસિંહ ડાભી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૯૮૦ | ઇશ્વરભાઇ ચાવડા | |
૧૯૮૪ | ||
૧૯૮૯ | નટુભાઇ મણિભાઇ પટેલ | ભારતીય જનતા પાર્ટી |
૧૯૯૧ | ઇશ્વરભાઇ ચાવડા | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૯૯૬ | ||
૧૯૯૮ | ||
૧૯૯૯ | દિપકભાઇ પટેલ | ભારતીય જનતા પાર્ટી |
૨૦૦૪ | ભરતસિંહ સોલંકી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૨૦૦૯ | ||
૨૦૧૪ | દિલિપભાઇ પટેલ | ભારતીય જનતા પાર્ટી |
૨૦૧૯ | મતિશ રમેશભાઇ પટેલ |
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Parliament Constituency wise Electors Detail, Polling Stations & EPIC - Loksabha Election 2009" (PDF). Chief Electoral Officer, Gujarat website. મૂળ (PDF) માંથી 2009-04-16 પર સંગ્રહિત.