અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તાર
Appearance
અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તાર પશ્ચિમ ભારતમાં ગુજરાતના ૨૬ લોક સભા મતદારવિસ્તારો પૈકીનો એક મતવિસ્તાર છે. આ મતવિસ્તાર ૨૦૦૮માં સંસદીય મતવિસ્તારના સીમાંકન અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો. આ બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે.[૧] તેમાં પ્રથમ વખત ૨૦૦૯માં ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ડૉ. કિરીટ પ્રેમજીભાઈ સોલંકી હતા. ૨૦૧૯ની છેલ્લી ચૂંટણીમાં પણ ડૉ. સોલંકી આ મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા.
વિધાનસભા વિભાગો
[ફેરફાર કરો]અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારમાં સાત વિધાન સભા વિભાગોનો સમાવેશ થાય છે:[૧]
મતવિસ્તાર ક્રમાંક | નામ | આરક્ષિત? | જિલ્લો | ધારાસભ્ય | પક્ષ | ૨૦૧૯માં વિજેતા |
---|---|---|---|---|---|---|
૪૪ | એલિસ બ્રિજ | ના | અમદાવાદ | અમિત શાહ | ભાજપ | ભાજપ |
૫૦ | અમરાઈવાડી | હસમુખ પટેલ | ||||
૫૧ | દરિયાપુર | કૌશિક જૈન | ||||
૫૨ | જમાલપુર-ખાડિયા | ઈમરાન ખેડાવાલા | INC | INC | ||
૫૩ | મણિનગર | અમૂલ ભટ્ટ | ભાજપ | ભાજપ | ||
૫૪ | દાણીલીમડા | અનુસૂચિત જાતિ (SC) | શૈલેષ પરમાર | INC | INC | |
૫૬ | અસારવા | દર્શના વાઘેલા | ભાજપ | ભાજપ |
સંસદ સભ્યો
[ફેરફાર કરો]ચૂંટણી | સંસદ સભ્ય | પક્ષ |
---|---|---|
૨૦૦૯ | કિરીટ સોલંકી | ભાજપ |
૨૦૧૪ | ||
૨૦૧૯ |
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. પૃષ્ઠ 147. મૂળ (PDF) માંથી 5 October 2010 પર સંગ્રહિત. મેળવેલ 12 December 2014.