બનાસકાંઠા લોક સભા મતવિસ્તાર
બનાસકાંઠા લોકસભા મતવિસ્તાર ગુજરાત રાજ્યના ૨૬ લોક સભા મતવિસ્તારોમાંનો એક છે.
વિધાનસભા વિસ્તારો[ફેરફાર કરો]
હાલમાં, બનાસકાંઠા લોક સભા મતવિસ્તારમાં ૭ વિધાન સભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે:[૧]
વિધાનસભા વિભાગ ક્રમાંક | વિધાનસભા બેઠકનું નામ | આરક્ષિત? |
---|---|---|
૭ | વાવ | ના |
૮ | થરાદ | |
૯ | ધાનેરા | |
૧૦ | દાંતા | એસ.ટી. |
૧૨ | પાલનપુર | ના |
૧૩ | ડીસા | |
૧૪ | દિયોદર |
લોકસભાના સભ્યો[ફેરફાર કરો]
- ૧૯૫૧: અકબરભાઇ ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૫૭: અકબરભાઇ ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૬૨: ઝોહરાબેન ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૬૭: મનુભાઇ અમરસી, સ્વતંત્ર પક્ષ
- ૧૯૬૯: એસ. કે. પાટીલ (ઉપ-ચૂંટણી)
- ૧૯૭૧: પોપટલાલ જોષી જોષી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૭૭: મોતીભાઇ ચૌધરી, જનતા પક્ષ
- ૧૯૮૦: બી. કે. ગઢવી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૮૪: બી. કે. ગઢવી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૮૯: જયંતિલાલ શાહ, જનતા દળ
- ૧૯૯૧: હરિસિંહ ચાવડા, ભારતીય જનતા પાર્ટી
- ૧૯૯૬: બી. કે. ગઢવી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૯૮: હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી
- ૧૯૯૯: હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી
- ૨૦૦૪: હરિસિંહ ચાવડા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૨૦૦૯: મુકેશ ગઢવી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૨૦૧૩: હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી (ઉપ-ચૂંટણી)
- ૨૦૧૪: હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી
- ૨૦૧૯: પરબતભાઇ પટેલ, ભારતીય જનતા પાર્ટી
આ પણ જુઓ[ફેરફાર કરો]
નોંધ[ફેરફાર કરો]
- ↑ "Parliament Constituency wise Electors Detail, Polling Stations & EPIC - Loksabha Election 2009" (PDF). Chief Electoral Officer, Gujarat website.