બી. કે. ગઢવી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

બી. કે. ગઢવી (પૂરુ નામ: ભૈરવદાન ખેતદાનજી ગઢવી) (૧૯૩૭ – ૨૦૦૫) ગુજરાતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા હતા જેમણે સાતમી, આઠમી અને અગિયારમી લોક સભા ચૂંટણીઓ જીતીને ૧૯૮૦ થી ૧૯૮૯ અને ૧૯૯૬ થી ૧૯૯૭માં બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ૧૯૮૬ થી ૧૯૮૯ દરમિયાન ભારત સરકારમાં રાજ્ય કક્ષાના નાણાં મંત્રી રહ્યા હતા.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Biographical Sketch of Member of XI Lok Sabha". Retrieved ૧૧ એપ્રિલ ૨૦૧૬. 
Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબથી પણ નાનો હોય છે. એને વધારીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.