લખાણ પર જાઓ

પાલનપુર (વિધાન સભા બેઠક)

વિકિપીડિયામાંથી

પાલનપુર વિધાન સભા બેઠક ગુજરાત રાજ્યની ૧૮૨ બેઠકોમાંની એક છે. તે બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે.

ગામોની યાદી

[ફેરફાર કરો]

આ વિધાન સભાની બેઠક નીચેના વિસ્તારોનો સમાવેશ કરે છે:[]

પાલનપુર તાલુકાના (આંશિક) ગામો - સુરજપુરા, રાણાવાસ, જુવોલ, ચેખાલા, રામપુરા (કરાઝા), ભટામલ નાની, અકેડી, બારડપુરા (ભુતેડી), વાધણા, મડાણા (ડાંગીયા), કોટડા (ભાખર), મોટા, ચંડીસર, કુશકલ, દેલવાડા, રાજપુર (પખવાણા), ભુતેડી, સાંગલા, ભટામલ મોટી, અન્ત્રોલી, પિરોજપુરા (ટંકાણી), કોટડા (ચાંદ ગઢ), ચિત્રાસણી, રાણપુરીયા, ઉત્કરડા, માલપુરીયા, જસપુરીયા, હેબતપુર, મલાણા, પાંખવાડા, મોરિયા, લુણવા, વરવાડિયા, ખેમાણા, સાંગ્રા, લક્ષ્મણપુરા, હસનપુર, મેરવાડા (મહાજન), પેડગરા, માલણ, વસડા (ફતેહપુર), માનપુર (કરજોડા), અસ્માપુરા (કરજોડા), કરજોડા, સોનગઢ, પરપાડા, એંગોલા, બારડપુરા (પરપાડા), બારડપુરા (ખોડલા), ખોડલા, કુંભલમેર, સુંઢા, સમઢી રણજીવાસ, સમઢી (મોટાવાસ), સમઢી (નાધાનીવાસ), વસાણી, કુંભાસણ, વેડંચા, આકેસણ, ચડોતર, સદરપુર, અલીગઢ, વાસડા (મુજપુર), નળાસર, આંબલિયાલ, જડિયાલ, ભાટવાડી, વાસણ, ભાગળ (પિપળી), ધનિયાણા, અંબેઠા, વીરપુર, રતનપુર, ગઠામણ, ભાવિસણા, સલેમપુરા, ગઢ, તાલેપુરા (મડાણા), દલવાડા, મડાણા (ગઢ), ઇસ્બીપુરા, લાલાવાડા, સામબરડા, પિપળી, ગોપાલપુરા, રૂપપુરા, પાલનપુર (M), પાલનપુર (ગ્રામ્ય).

કુલ મતદાતાઓ

[ફેરફાર કરો]

૨૦૧૪ની ચૂંટણી મુજબ આ બેઠક પર કુલ ૨,૩૨,૯૬૨ મતદાતાઓ હતા.[]

ચૂંટણી મત કેન્દ્ર પુરુષ મતદાતાઓ સ્ત્રી મતદાતાઓ અન્ય કુલ મતદાતાઓ
ભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪ ૨૪૫ ૧,૨૧,૩૬૨ ૧,૧૧,૬૦૦ ૨,૩૨,૯૬૨

વિધાન સભાના સભ્યો

[ફેરફાર કરો]

ચૂંટણી પરિણામો

[ફેરફાર કરો]
ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭[]
પક્ષ ઉમેદવાર મતો % ±
કોંગ્રેસ મહેશકુમાર પટેલ ૯૧,૫૧૨ 52.10
ભાજપ લાલજીભાઇ પ્રજાપતિ 73919 42.08
બહુમતી 10.02
કુલ માન્ય મતદાતાઓ 175661 69.86
કોંગ્રેસ જાળવી રાખી ઝુકાવ
ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨[]
પક્ષ ઉમેદવાર મતો % ±
કોંગ્રેસ મહેશકુમાર પટેલ 75097 47.66
ભાજપ ગોવિંદભાઇ પ્રજાપતિ 69813 44.31
બહુમતી 5284 3.35
કુલ માન્ય મતદાતાઓ 157569 71.2
ભાજપ ઝુકાવ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. DELIMITATION COMMISSION OF INDIA (12 December 2006). "Notification" (PDF). મેળવેલ ૯ જૂન ૨૦૧૪.
  2. "Parliament Constituency wise Electors, EPIC & Images Status : PC Election Roll ‐ 2014" (PDF). 11 April 2014. મેળવેલ ૯ જૂન ૨૦૧૪.
  3. "Gujarat General Legislative Election 2017". Election Commission of India. મેળવેલ 11 July 2021.
  4. "GUJARAT ASSEMBLY ELECTIONS 2012 – STATISTICAL REPORT" (PDF). 24 October 2013. મૂળ (PDF) માંથી 26 નવેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ ૯ જૂન ૨૦૧૪.