માન સરોવર, પાલનપુર
Appearance
માન સરોવર | |
---|---|
માન સરોવર, પાલનપુર | |
સ્થાન | પાલનપુર, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 24°11′02″N 72°27′07″E / 24.184°N 72.452°E |
તળાવ પ્રકાર | કૃત્રિમ તળાવ |
બેસિન દેશો | ભારત |
રહેણાંક વિસ્તાર | પાલનપુર |
માન સરોવર ગુજરાત રાજ્યના ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલું તળાવ છે. આ તળાવ ચોમાસા સિવાય વર્ષ દરમિયાન મોટાભાગે સૂકું રહે છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]તળાવનું બાંધકામ પાલનપુરના જાલોરી શાસક મલિક મુજાહિદ ખાને ઇસ ૧૬૨૮માં બંધાવ્યુ હતું અને તેની રાણી માનબાઇ જાડેજાને સમર્પિત કર્યું હતું.
સ્થાન
[ફેરફાર કરો]આ તળાવ પાલનપુરથી બાલારામ જવાના રસ્તા પર આવેલું છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |