પાલનપુર તાલુકો
Appearance
પાલનપુર તાલુકો | |
---|---|
તાલુકો | |
તાલુકા પંચાયત કચેરી, પાલનપુર | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
મુખ્ય મથક | પાલનપુર |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૪૩૮૭૭૩ |
• લિંગ પ્રમાણ | ૯૩૭ |
• સાક્ષરતા | ૭૮.૯૧ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પાલનપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલો તાલુકો છે. પાલનપુર શહેર તાલુકાનું મુખ્ય મથક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]તાલુકાની મુખ્ય નદીઓમાં લડબી, ઉમરદશી અને બાલારામ નદીનો સમાવેશ થાય છે.[૨]
પાલનપુર તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]આ તાલુકામાં ૧૧૭ જેટલાં ગામો આવેલા છે.
જોવા લાયક સ્થળો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Palanpur Taluka Population, Religion, Caste Banaskantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૯ મે ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "પાલનપુર તાલુકા પંચાયત". ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬. મૂળ માંથી 2015-09-09 પર સંગ્રહિત. મેળવેલ 2016-02-18.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- તાલુકા પંચાયત પરની માહિતી સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન