લખાણ પર જાઓ

દાંતીવાડા

વિકિપીડિયામાંથી
દાંતીવાડા
—  નગર  —
દાંતીવાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°18′59″N 72°19′31″E / 24.316453°N 72.325193°E / 24.316453; 72.325193
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો દાંતીવાડા તાલુકો
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

દાંતીવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના મહત્વના દાંતીવાડા તાલુકાનું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક છે. દાંતીવાડામાં કૃષિ યુનિવર્સિટી આવેલી છે, જે સરદાર કૃષિનગર, દાંતીવાડા તરીકે ઓળખાય છે.[] તેમજ નજીકમાં બનાસ નદી પર દાંતીવાડા બંધ આવેલો છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Welcome to SDAU". મેળવેલ ૨ એપ્રિલ ૨૦૧૬.