લાખણી તાલુકો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
લાખણી તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
મુખ્ય મથક લાખણી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

લાખણી તાલુકો ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલો તાલુકો છે. લાખણી આ તાલુકાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

વર્ષ ૨૦૧૩માં બે તાલુકાઓ સુઈગામ અને લાખણી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.[૧]

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ૩૫ ગામ, થરાદ તાલુકાના ૧૧ ગામ અને દિયોદર તાલુકાના ૭ ગામ મળીને કુલ ૫૩ ગામોની કુલ વસતિ ૧,૫૨,૫૫૧ ઘરાવતો તાલુકો અસ્તિત્વમાં આવ્યો.આમ ત્રણેય તાલુકાઓમાંથી ૫૩ ગામડાઓને નવા અસ્તિત્વમાં આવનાર લાખણી તાલુકામાં ભેળવાયા હતા.[૧]. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ લાખણી ખાતે મામલતદાર કચેરી ચાલુ કરવામાં આવેલી.

લાખણી તાલુકાના ગામો[ફેરફાર કરો]

લાખણી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "સુઇગામ અને લાખણી તાલુકા બનશે". દિવ્ય ભાસ્કર. પાલનપુર. ભાસ્કર ન્યૂઝ.પાલનપુર. ૧૦ ઓગસ્ટ ૨૦૧૩. Archived from the original on ૨૪ ઓગસ્ટ ૨૦૧૪. Retrieved ૨૪ ઓગસ્ટ ૨૦૧૪. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]