અમીરગઢ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અમીરગઢ
—  ગામ  —
અમીરગઢનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 24°24′25″N 72°38′25″E / 24.406966°N 72.640248°E / 24.406966; 72.640248
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

અમીરગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનું એક નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. અમીરગઢમાં પ્રખ્યાત આશ્રમશાળા બનાસ ગ્રામવિદ્યાપીઠ આવેલી છે.