શ્રી અમીરગઢ રેલ્વે સ્ટેશન
Appearance
શ્રી અમીરગઢ | |
---|---|
ભારતીય રેલ્વે સ્ટેશન | |
સામાન્ય માહિતી | |
સ્થાન | અમીરગઢ, બનાસકાંઠા જિલ્લો, ગુજરાત ભારત |
અક્ષાંશ-રેખાંશ | 24°24′15″N 72°38′29″E / 24.404257°N 72.641404°E |
ઊંચાઇ | 229 metres (751 ft) |
માલિક | રેલ મંત્રાલ્ય, ભારતીય રેલ્વે |
લાઇન | જયપુર-અમદાવાદ લાઇન |
પ્લેટફોર્મ | ૨ |
પાટાઓ | ૨ |
બાંધકામ | |
બાંધકામ પ્રકાર | સામાન્ય (જમીન પર) |
પાર્કિંગ | ના |
અન્ય માહિતી | |
સ્થિતિ | કાર્યરત |
સ્ટેશન કોડ | SIM |
વિસ્તાર | ઉત્તર પશ્ચિમ રેલ્વે વિભાગ |
વિભાગ | અજમેર |
ઈતિહાસ | |
વીજળીકરણ | ના |
સ્થાન | |
શ્રી અમીરગઢ રેલ્વે સ્ટેશન ભારતના ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં ઉત્તર પશ્ચિમ રેલ્વે નેટવર્કની પશ્ચિમ લાઇન પર આવેલું રેલ્વે સ્ટેશન છે.[૧] આ રેલ્વે સ્ટેશન પાલનપુર જંકશન રેલ્વે સ્ટેશનથી ૩૫ કિમીના અંતરે આવેલું છે. પેસેન્જર અને DEMU ટ્રેનો અહીં રોકાય છે.[૨] [૩][૪][૫]
ટ્રેનો
[ફેરફાર કરો]- આબુ રોડ - મહેસાણા ડેમુ
- અમદાવાદ - જોધપુર પેસેન્જર
- અમદાવાદ - જયપુર પેસેન્જર
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "SIM/Shri Amirgadh". India Rail Info.
- ↑ "SIM/Shri Amirgadh:Timetable". Yatra.
- ↑ "SIM:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Ajmer". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "SIM/Shri Amirgadh". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Delhi – Ahmedabad rail journey to be shorter by two hours". Desh Gujarat.