વડગામ તાલુકો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
વડગામ તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
મુખ્ય મથક વડગામ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વડગામમાં જન્માષ્ટમી તહેવારની ઉજવણી, ૨૦૧૬

વડગામ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વડગામ આ તાલુકાનું મુખ્ય મથક છે. વડગામ તાલુકો ધાન્ધાર તરીકે પણ ઓળખાય છે.

જાણીતા વ્યક્તિઓ[ફેરફાર કરો]

તીર્થસ્થાનો[ફેરફાર કરો]

વડગામ તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

આ તાલુકામાં કુલ ૧૦૮ ગામો આવેલાં છે.

વડગામ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
 1. આમદપુરા ઘોડીયાલ
 2. આમદપુરા મુમનવાસ
 3. અમીરપુરા
 4. અંધારીયા
 5. બાદરપુરા
 6. બસુ
 7. બાવળચુડી
 8. ભાંખરી
 9. ભલગામ
 10. ભાંગરોડીયા
 11. ભરકાવાડા
 12. ભરોડ
 13. ભાટવાસ
 14. ભુખલા
 15. ચાંગા
 16. ચંગવાડા
 17. છનિયાણા
 18. છાપી
 19. ચિત્રોડા
 20. ડાલવણા
 21. ધનાલી
 22. ધનપુરા
 23. ધારેવાડા
 24. ધોરી
 25. ધોતા
 26. એદરાણા
 27. ફતેગઢ
 28. ઘોડીયાલ
 1. ગિડાસણ મોટી
 2. ગિડાસણ નાની
 3. હડમતિયા
 4. હરદેવાસણા
 5. હસનપુર
 6. હાંતાવાડા
 7. ઈકબાલગઢ પિલુચા
 8. ઈકબાલપુરા
 9. ઈસ્લામપુરા
 10. જલોત્રા
 11. જોઈતા
 12. જુની નગરી
 13. જુની સેંધણી
 14. કબીરપુરા
 15. કાલેડા
 16. કમાલપુરા
 17. કરસનપુરા
 18. કરનાળા
 19. કોદરાલી
 20. કોદરામ
 21. કોટડી
 22. લીંબોઇ
 23. મગરવાડા
 24. માહી
 25. મજાદર
 26. મજાતપુર
 27. માલોસણા
 28. માનપુરા
 1. મેગાળ
 2. મેજરપુરા
 3. મેમદપુર
 4. મેપડા
 5. મેતા
 6. મોકેશ્વર
 7. મોરીયા
 8. મોટેટા
 9. મોતીપુરા
 10. મુમનવાસ
 11. નગાણા
 12. નાગરપુરા
 13. નળાસર
 14. નાંદોત્રા
 15. નાનોસણા
 16. નવી નગરી
 17. નવી સેંધણી
 18. નાવિસણા
 19. નવોવાસ
 20. નિઝામપુરા
 21. પાલડી
 22. પાંચડા
 23. પાંડવા
 24. પરખડી
 25. પસવાદળ
 26. પાવઠી
 27. પેપોળ
 28. પિલુચા
 1. પિરોજપુરા
 2. રજોસણા
 3. રૂપાલ
 4. સબલપુરા
 5. સકલાણા
 6. સલેમકોટ
 7. સમશેરપુરા
 8. સરદારપુરા
 9. શેરપુરા મજાદર
 10. શેરપુરા સેંભર
 11. સીસરાણા
 12. સુખપુરા
 13. તાજપુરા
 14. તેનીવાડા
 15. થલવાડા
 16. થુવર
 17. ટિંબાચુડી
 18. ઉમરેચા
 19. વડગામ
 20. વગદડી
 21. વણસોલ
 22. વરસડા
 23. વરવાડીયા
 24. વરણાવાડા
 25. વાસણા સેંભર
 26. વેસા