સુઈગામ તાલુકો

વિકિપીડિયામાંથી
સુઈગામ તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોબનાસકાંઠા
રચના૨૦૧૩
મુખ્ય મથકસુઈગામ
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૯૬૩૯૬
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

સુઈગામ તાલુકો ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલો તાલુકો છે. સુઈગામ આ તાલુકાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

વર્ષ ૨૦૧૩માં બે તાલુકાઓ સુઈગામ અને લાખણી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.[૧] વાવ તાલુકાની કુલ વસ્તી ૨,૪૪,૭૧૫ માંથી પ૦ ગામોની કુલ ૯૬,૩૯૬ની વસ્તીનો સુઈગામ તાલુકામાં સમાવેશ કરાયો હતો.[૧]

સુઈગામ તાલુકાના ગામો[ફેરફાર કરો]

સુઈગામ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "સુઇગામ અને લાખણી તાલુકા બનશે". દિવ્ય ભાસ્કર. પાલનપુર. ભાસ્કર ન્યૂઝ.પાલનપુર. ૧૦ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી 2014-08-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ ઓગસ્ટ ૨૦૧૪.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]