ધાનેરા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ધાનેરા
—  નગર  —

ધાનેરાનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°31′N 72°01′E / 24.52°N 72.02°E / 24.52; 72.02
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
વસ્તી ૨૯,૫૭૮ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 127 metres (417 ft)

ધાનેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે. ડીસા શહેર તેની નજીકનું શહેર છે. ધાનેરાની સ્થાપના ૪૦૦ વર્ષ પૂર્વે થઇ હતી. ધાનેરા નગરપાલિકામાં આશરે ૩૦,૦૦૦ લોકો વસે છે.

ભૂગોળ[ફેરફાર કરો]

ધાનેરા 24°31′N 72°01′E / 24.52°N 72.02°E / 24.52; 72.02 પર વસેલું છે.[૨] શહેરની સરેરાશ ઊંચાઇ ૧૨૮ મીટર (૪૨૦ ફીટ) છે.

વસતી[ફેરફાર કરો]

૨૦૧૧ની વસતી ગણતરી મુજબ,[૧] ધાનેરાની વસતી ૨૯,૫૭૮ હતી. તેમાં પુરુષોની સંખ્યા ૧૫,૩૭૯ અને સ્ત્રીઓની સંખ્યા ૧૪,૧૯૯ હતી. ધાનેરાનો સરેરાશ સાક્ષરતા દર ૭૫.૭૪% હતો જે ગુજરાતના સરેરાશ દર ૭૮.૦૩% કરતા ઓછો હતો. પુરુષોમાં સાક્ષરતા ૮૭.૪૮% અને સ્ત્રીઓમાં ૬૩.૧૦% હતી. ધાનેરામાં વસતીના ૧૫.૧૪% લોકો ૬ વર્ષની નીચેની ઉંમરના હતા.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Dhanera Population Census 2011". Retrieved ૧૬ ડિસેમ્બર ૨૦૧૧. Check date values in: |accessdate= (મદદ)
  2. Falling Rain Genomics, Inc - Dhanera