છાપી રેલ્વે સ્ટેશન
Appearance
ભારતીય રેલ્વે સ્ટેશન | |
સામાન્ય માહિતી | |
સ્થાન | છાપી ભારત |
અક્ષાંશ-રેખાંશ | 24°02′01″N 72°24′01″E / 24.033636°N 72.400403°E |
ઊંચાઇ | 168 metres (551 ft) |
માલિક | રેલ મંત્રાલ્ય, ભારતીય રેલ |
સંચાલક | પશ્ચિમ રેલ્વે |
લાઇન | જયપુર-અમદાવાદ લાઇન |
પ્લેટફોર્મ | ૨ |
પાટાઓ | ૨ |
બાંધકામ | |
બાંધકામ પ્રકાર | સામાન્ય (જમીન પર) |
પાર્કિંગ | ના |
અન્ય માહિતી | |
સ્થિતિ | કાર્યરત |
સ્ટેશન કોડ | CHP |
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે વિભાગ |
વિભાગ | અમદાવાદ |
ઈતિહાસ | |
વીજળીકરણ | હા |
સ્થાન | |
છાપી રેલ્વે સ્ટેશન ભારતના ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં પશ્ચિમ રેલ્વેની પશ્ચિમ લાઇન પર આવેલું રેલ્વે સ્ટેશન છે.[૧] [૨] છાપી રેલ્વે સ્ટેશન પાલનપુર જંકશનથી ૧૬ કિમીના અંતરે આવેલું છે. અહીં પેસેન્જર, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેન રોકાય છે. છાપી રેલ્વે સ્ટેશન[૩] છાપી [૪] ગામમાં આવેલું છે.
નજીકના સ્ટેશનો
[ફેરફાર કરો]ઉમરદશી પાલનપુર જંકશન તરફનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે, જ્યારે ધારેવાડા અમદાવાદ જંકશન તરફનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
મુખ્ય ટ્રેનો
[ફેરફાર કરો]નીચેની એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેન બંને દિશામાં છાપી રેલ્વે સ્ટેશન પર રોકાય છે:
- ૧૯૭૦૭/૦૮ બાંદ્રા ટર્મિનસ - જયપુર અમરાપુર અરવલી એક્સપ્રેસ.
- ૧૨૯૮૯/૯૦ દાદર - અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Chhapi Railway Station (CHP) : Station Code, Time Table, Map, Enquiry". www.ndtv.com (અંગ્રેજીમાં). India: NDTV. મેળવેલ 2018-01-07.
- ↑ "CHP/Chhapi". India Rail Info.
- ↑ "CHP:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Ahmedabad". Raildrishti. મૂળ માંથી 2019-08-23 પર સંગ્રહિત. મેળવેલ 2022-04-27. સંગ્રહિત ૨૦૧૯-૦૮-૨૩ ના રોજ વેબેક મશિન
- ↑ "CHP/Chhapi". Raildrishti. મૂળ માંથી 2019-08-23 પર સંગ્રહિત. મેળવેલ 2022-04-27. સંગ્રહિત ૨૦૧૯-૦૮-૨૩ ના રોજ વેબેક મશિન