દિયોદર તાલુકો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
દિયોદર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
મુખ્ય મથક દિયોદર
વસ્તી ૧,૭૭,૯૧૯[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૩૧ /
સાક્ષરતા ૫૪% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

દિયોદર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. દિયોદર આ તાલુકાનું મુખ્ય મથક છે.

દિયોદર તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

આ તાલુકામાં ૭૧ ગામો આવેલાં છે, જેમાં ૫૫ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.[૨][૩]

દિયોદર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Deodar Taluka Population, Religion, Caste Banaskantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૭.
  2. "દીયોદર તાલુકા પંચાયત". banaskanthadp.gujarat.gov.in. મેળવેલ ૧૫ જૂન ૨૦૧૭.
  3. "Villages and Towns in Deodar Taluka of Banaskantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૫ જૂન ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]