સીપુ નદી
Appearance
સીપુ નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | બનાસ નદી |
બંધ | સીપુ બંધ |
સીપુ નદી એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ નદીની એક ઉપનદી છે. સીપુ નદી રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લાના સિરોહી અને માઉન્ટ આબુના ડુંગરોમાંથી નીકળે છે.[૧] સીપુ નદી દાંતીવાડા બંધથી નીચવાસમાં ૧૨ કી.મી. અંતરે ડીસા પાસે આવેલા ભડથ ગામ પાસે બનાસ નદીમાં મળી જાય છે. સીપુ નદી પર સીપુ ડેમ બાંધવામાં આવ્યો છે.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "સીપુ નદી | નદીનો ડેટા | ડેટાબેંક | નર્મદા (ગુજરાત રાજય)". guj-nwrws.gujarat.gov.in. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૧૭.
- ↑ "દાંતા તાલુકા પંચાયત". banaskanthadp.gujarat.gov.in. મૂળ માંથી 2012-05-08 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૧૭.
આ ગુજરાતની ભૂગોળ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |