ચીરાઇ નદી
Appearance
ચીરાઇ નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
લંબાઇ | ૩૦ કિમી |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | ટપ્પર બંધ |
ચીરાઇ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. નદીનું ઉદ્ગમ સ્થાન ખીરસરા નજીક છે. તેની મહત્તમ લંબાઇ ૩૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૩૬૫ ચોરસ કિમી છે.[૧]
નદી પર હેઠવાસમાં ટપ્પર બંધ બંધાયેલો છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ચીરાઇ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-12 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૫.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |